Surprise Me!

કરીનાની ક્રિસમસ પાર્ટીમાં સેન્ટર ઓફ અટ્રેક્શન રહી સારા અલી ખાન

2019-12-25 3,605 Dailymotion

ક્રિસમસની ઉજવણી સમગ્ર દુનિયામાં થઈ રહી છે ત્યારે બૉલિવૂડ સેલેબ્સ પણ ક્રિસમસના રંગે રંગાયેલા જોવા મળે છે, જેના માનમાં કરીના કપૂરે તેના ઘરે ક્રિસમસ પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં બેબોએ તેના ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલિને જ ઈન્વાઇટ કર્યા હતા મલાઇકા, અમૃતા, કરિશ્માથી લઈ અર્જૂન કપૂર, સંજય કપૂર સહિતના સ્ટાર્સ આવ્યા હતા આ પાર્ટીમાં સેન્ટર ઓફ અટ્રેક્શન રહી સારા અલી ખાન સારા વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં આવી હતી જે બેહદ ગ્લેમરસ લાગતી હતી સારાએ પિતા સૈફ અલી ખાન અને ભાઈ ઈબ્રાહિમ ખાન સાથે કૂલ પોઝ આપ્યા હતા

Buy Now on CodeCanyon