Surprise Me!

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે, સૂર્યગ્રહણ અને ધન રાશિમાં 6 ગ્રહોનો દુર્લભ સંયોગ

2019-12-26 4,862 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશેગુરુવારે સૂર્યગ્રહણ અને ધન રાશિમાં 6 ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે 296 વર્ષે સૂર્યગ્રહણ વખતે દુર્લભ સંયોગ બની રહ્યો છે હવે નવા 2020માં 21 જૂને સૂર્યગ્રહણ થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઇશું

Buy Now on CodeCanyon