Surprise Me!

બૉયફ્રેન્ડ સાથે માલદીવમાં હૉલિડે મનાવી રહી છે હિના ખાન

2019-12-28 1 Dailymotion

TV એક્ટ્રેસ હિના ખાન હાલ માલદીવમાં તેના બૉયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હૉલિડે પર છે જેના ફોટોઝ હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે હિના બિકિની અને સ્વિમ શૂટમાં સિઝલિંગ લાગી રહી છે હિના રોકી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો એક પણ મોકો છોડતી નથી ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં બ્રેકફાસ્ટ કરતી હિના કિલ્લર લાગી રહી છે

Buy Now on CodeCanyon