Surprise Me!

ભારતીય મૂળના લોકોએ CAA-NRC-NPRનું સમર્થન કર્યું, કાયદાનો ભ્રમ દૂર કરવા માટે સભા આયોજિત કરી

2019-12-28 1 Dailymotion

જાપાનમાં રહેતા ભારતીય મૂળના લોકોએ શુક્રવારે ભારતીય દૂતાવાસ બહાર નાગરિકતા સંશોધન કાયદો, નેશનલ રિજસ્ટર ઓફ સિટીઝન અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના સમર્થનમાં એક સભા આયોજિત કરી હતી આયોજનકર્તાઓ પ્રમાણે આ સભાનો ઉદ્દેશ્ય આ ત્રણેય વિવાદિત મુદ્દાઓ પર લોકોને શિક્ષિત કરવાનો હતો અમેરિકા બાદ જાપાન બીજો દેશ છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયોએ એકસાથે મળીને CAA, NRC અને NPRનું સમર્થન કર્યું છે

Buy Now on CodeCanyon