Surprise Me!

બાળયોગીનગરમાંથી મળેલી લટકેલી સાશ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી

2019-12-29 346 Dailymotion

ભાવનગરઃશહેરના ઘોઘા રોડ પર આવેલા બાળયોગી નગરમાંથી મળેલી લટકતી લાશ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે આ મામલે પોલીસે જણાવ્યું છે કે, જિતેન્દ્રસિંહ સજાતીય સંબંધનો શોખ ધરાવતા હતા અને તેમણે જ આ ચારેયને ઘરે બોલાવ્યા હતા ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં 40 વર્ષીય યુવકની તેના ઘરમાંથી લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી મૃતક સોનીની દુકાનમાં કામ કરતો હતો

Buy Now on CodeCanyon