Surprise Me!

અડધી રાત્રે અંશૂલા કપૂરનો બર્થડે ઉજવવા દીકરીઓ સાથે આવ્યા બોની કપૂર

2019-12-29 10,613 Dailymotion

અર્જૂન કપૂરની બહેન અને બોની કપૂરની પહેલી વાઇફની દીકરી અંશૂલા કપૂરના બર્થડે પર બોની કપૂર બંને દીકરીઓ સાથે મધરાત્રે તેમના ઘરે પહોંચ્યા હતા જ્યાં અંશૂલાએ પાંચ મિનિટ સુધી કેક કટ કરી હતી આ સમયે તેનો પૂરો પરિવાર તેની સાથે હતો શ્રીદેવીના ગયા બાદ બોની કપૂરના ચારેય સંતાનોમાં અતૂટ પ્રેમ જોવા મળે છે

Buy Now on CodeCanyon