Surprise Me!

રાજકોટમાં લાઇબ્રેરીને લઇ કોંગ્રેસનો વિરોધ, તાળાબંધી કરવા જતા 15 કાર્યકરોની અટકાયત

2019-12-30 77 Dailymotion

રાજકોટ: શહેરના વોર્ડ નં 13માં આવેલી જુની લાઇબ્રેરીને લઇને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો આ વોર્ડમાં આવેલી લાઇબ્રેરીમાં આવાસ યોજનાના કર્મચારીઓએ ઓફિસ બનાવી લીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કાર્યકર્તા દ્વારા બેનર સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા લાઇબ્રેરીને તાળાબંધી કરવા જતા કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી આથી પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી

Buy Now on CodeCanyon