Surprise Me!

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભીડના સમયે બારકોડ સ્કેનર મશીનો બંધ થતાં પ્રવાસીઓ અટવાયા

2019-12-31 166 Dailymotion

કેવડિયાઃથર્ટી ફર્સ્ટને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ જામી છે આ સમયે બારકોડ સ્કેનર મશીનો બંધ થતાં પ્રવાસીઓ અટવાઇ ગયા છે જેથી પ્રવસીઓની લાંબી કતારો છતાં પ્રવેશ નહીં આપવા તંત્ર લાચાર બન્યું છે 4 કરોડના ખર્ચે મૂકાયેલા બારકોડ સ્કેનર શોભના ગાંઠિયા સમાન બની ગયા છે જેને પગલે પ્રસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આજે ત્રણ વખત બારકોડ સ્કેનર મશીનો ખોટકાયા હતા

Buy Now on CodeCanyon