કોટાની જેકે લોન હોસ્પિટલમાં છેલ્લા 35 દિવસમાં બાળકોનાં મોતની સંખ્યાનો આંકડો વધીને અત્યાર સુધી 107 થઈ ગયો છે છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમાં નિર્દોષ બાળકોનાં મોત થઈ રહ્યા છે જે અંગેની તપાસ કમિટીએ બે દિવસ પહેલાં જ રિપોર્ટ સોંપ્યો છે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં મોટાભાગના સાધનો અને વ્યવસ્થામાં ખામી છે બાળકોનાં મોતનું મુખ્ય કારણ હાઈપોથર્મિયા ગણાવાયું છે જોકે એક સત્ય એવું પણ છે કે બાળકોને બચાવવા માટેના દરેક સાધનોમાં ખામી જોવા મળી છે

ગર્ભમાંથી બહાર આવ્યા પછી નવજાત બાળકને 365 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની જરૂર હોય છે નર્સરીમાં વોર્મર દ્વારા તાપમાન 28-32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવામાં આવે છે હોસ્પિટલમાં મશીન ખરાબ હોવાના કારણે બાળકોમાં હાઈપોથર્મિયાની મુશ્કેલી વધી છે હોસ્પિટલમાં 71માંથી 44 વોર્મર ખરાબ છે હોસ્પિટલમાં 28માંથી 22 નેબ્યુલાઈઝર ખરાબ છે 11માંથી 81 ઈન્ફ્યૂઝન પંપ ખરાબ જોવા મળ્યા છે કુલ 101માંથી 28 મલ્ટી પેરા મોનીટર ખરાબ નીકળ્યા હતા 38માંથી 32 પલ્સ ઓક્સીમીટર ખરાબ જોવા મળ્યા હતા

ઉપરાંત હોસ્પિટલમાં દર્દીની સારવારનો રેકોર્ડ પણ રાખવામાં નથી આવતો જયપુરની હોસ્પિટલોના તંત્રની આવી ઘોર બેદરકારીઓનો ભોગ નિર્દોષ બાળકો બની રહ્યાં છે