Surprise Me!

ઠંડી વધી જતા ગુવાહાટીના ઝૂમાં પ્રાણીઓ માટે હીટર મૂકાયાં

2020-01-04 280 Dailymotion

આસામ રાજ્યનું ઝૂ ‘કુમ બોટેનિકલ ગાર્ડન’માં ઠંડીને કારણે પશુઓની હાલત કફોડી થઈ ગઈ હતી, હાલ હીટરમાંથી ગરમ હવા મળતા ઝૂમાં હાજર પ્રાણીઓને ઠંડીથી રાહત મળશેઝૂનાં પ્રાણીઓનું ધ્યાન રાખતા પ્રવીણે કહ્યું કે, સિંહ અને વાધના પાંજરામાં હીટર ટેબલ પર મૂકવામાં આવ્યા છે, જેથી તેમને ઠંડીમાં હૂંફ મળે હીટર હરણના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી આથી ટેમ્પરેચર કન્ટ્રોલમાં રહે તે માટે તેની આજુબાજુ સૂકું ઘાસ મૂક્યું છે

Buy Now on CodeCanyon