Surprise Me!

જાહેર સ્થળો પર મોબાઈલ ચાર્જ કરવા USB પોર્ટનો ઉપયોગ કરતા હો તો સાવધાન

2020-01-06 786 Dailymotion

વર્તમાન સમયમાં આપણે મોબાઈલનો સતત ઉપયોગ કરીએ છીએમોબાઈલના સતત ઉપયોગથી બેટરી ઉતરી જતી હોય <br />છેઍરપોર્ટ,સ્ટેશનો,હોટલ,પબ્લિક ટૉયલેટ,શૉપિંગ સેન્ટર અને અન્ય સ્થળો પર મોબાઈલ ચાર્જિંગની સુવિધા માટે યૂએસબી પોર્ટ લાગેલા હોય છેલોકો મોબાઈલ ચાર્જ કરવા માટે આ યૂએસબી પોર્ટનો ઉપયોગ કરતા હોય છેજોકે તમે ક્યારેય વિચાર્યું છે કે આમ કરવું કેટલું સુરક્ષિત છે ? યૂએસબી પોર્ટથી આપણી પ્રાઈવસીને લઈ કેટલો મોટો ખતરો છે ? તો ચાલો જાણીએ કે શું ખતરો છે અને આ સમસ્યાનો ઉપાય શું હોઈ શકે

Buy Now on CodeCanyon