Surprise Me!

કંગના સાથે ડાન્સ કરવા જતાં સિદ્ધાર્થ પડ્યો, શહેનાઝે ‘બાવરી હો ગઈ’ પર લગાવ્યા ઠુમકા

2020-01-06 1 Dailymotion

બિગ બોસના ઘરમાં ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં કંગના રનોટ તેની અપકમિંગ ફિલ્મ ‘પંગા’નું પ્રમોશન કરવા આવી હતી કંગનાએ બિગ બોસ હાઉસમાં એન્ટ્રી કરી ઘરના સદસ્યો સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતીકંગનાએ રશ્મિ અને શહેનાઝનેડાન્સ ટાસ્ક આપ્યો હતોકંગનાના જ સોંગ ‘બાવરી હો ગઈ’ પર શહેનાઝે ડાન્સનો તડકો લગાવ્યો હતો જ્યારે પારસ અને સિદ્ધાર્થ શુક્લાએ કંગનાને અલગ-અલગ સ્ટાઇલમાં પ્રપોઝ કરી હતી પારસે પોતાના અંદાજમાં કંગનાને ઈમ્પ્રેસ કરી હતી જ્યારે સિદ્ધાર્થ શુક્લાએ કંગનાને પ્રપોઝ કરતા જ ટેબલ પડી ગયું હતુ અને ઘરના તમામ સભ્યો તેના પર હસી પડ્યા હતાજોકે બાદમાં સિદ્ધાર્થ અને કંગનાએ રોમેન્ટિક ડાન્સ કર્યો હતો

Buy Now on CodeCanyon