Surprise Me!

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લઘુમતિઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે- ગૃહમંત્રી અમિત શાહ

2020-01-06 598 Dailymotion

દિલ્હી વિધાનસભાની ચૂંટણા પહેલાં ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ શાહે કહ્યું કે, CAA અંતર્ગત કોઈની પણ નાગરિક્તા પાછી લેવામાં નહીં આવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લઘુમતિઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓએ લોકોને ગેરમાર્ગે દોર્યા અને દેશભરમાં હિંસા ભડકાવી હતી આ પાર્ટીઓએ દિલ્હીની જનતાને તોફાનોની આગ તરફ દોરી હતી

Buy Now on CodeCanyon