Surprise Me!

જંબુસરની એક ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, 17 દાઝ્યાં

2020-01-06 642 Dailymotion

વડોદરાઃજંબુસર તાલુકાના સારોદ ગામ પાસે સ્ટર્લિંગ સેઝમાં આવેલી પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના એમપીપી-5ના પ્લાન્ટમાં સવારે પ્રચંડ ધડાકો થયો હતો આ બનાવમાં બે કામદારોના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય 15 કામદારોને ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા

Buy Now on CodeCanyon