Surprise Me!

પ્રિયંકાએ નિકને કેમેરા સામે જ કિસ કરીને હોઠ પરથી લિપસ્ટિકના ડાઘ દૂર કર્યા

2020-01-06 1 Dailymotion

લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલા ગોલ્ડન ગ્લોબ 2020 અવોર્ડમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે આવી હતી રેડ કાર્પેટ પર પ્રિયંકા તથા નિકે સાથે અનેકપોઝ આપ્યા હતા પિંક ગાઉનમાં પરી જેવી લાગતી પ્રિયંકાએ તરત જ નિક જોનાસને કેમેરા સામે જ કિસ કરી હતી બાદમાં તેણે નિકના હોઠ પર લાગેલા લિપસ્ટિકના ડાઘનેપણ જાતે જ દૂર કર્યા હતા બંનેએ રેડ કાર્પેટ પર જે રોમૅન્ટિક અંદાજ બતાવ્યો હતો તેના ફોટોઝ અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા હતા

Buy Now on CodeCanyon