Surprise Me!

એક્ટ્રેસ આશ્કા ગોરડિયા પતિ સાથે રોમાન્સ કરતી દેખાઈ, પોલ ડાન્સ કરી મચાવી હતી ધૂમ

2020-01-08 3 Dailymotion

બિગ બોસની એક્સ સ્પર્ધક અને ટીવીની જાણીતી અભિનેત્રી આશકા ગોરડિયા હાલ તેના પતિ સાથે દરિયા કિનારે વેકેશનની મજા માણી રહી છે આશકાએ પતિ બ્રેન્ટ ગોબલસાથે કરેલો રોમેન્ટિક અને હટકે સ્ટંટ સાથેનો વીડિયો પણ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો તેનો આ સમુદ્ર કિનારે શૂટ કરાયેલો રોમાંસથી ભરપૂર અંદાજ તેનાફેન્સને પણ ખૂબ પસંદ આવ્યો હતો આ પહેલા પણ આશકાએ તેના અકાઉન્ટ પર પૉલ સ્ટંટ અને ડાન્સ સાથેનો વીડિયો શેર કર્યો હતો જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગ્યોહતો

Buy Now on CodeCanyon