Surprise Me!

અડાલજ ટોલ પ્લાઝા પર ST-ટોલ કર્મીઓ વચ્ચે બબાલ, ડ્રાઈવરે બેરિયર્સ તોડી બસ હંકારી દીધી

2020-01-08 2,129 Dailymotion

ગાંધીનગર:કલોલ ઈફ્કો પાસે આવેલા અડાલજ ટોલ પ્લાઝા ખાતે બસ ડ્રાઈવર-કંડક્ટર તથા ટોલ કર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ડ્રાઈવર કંડક્ટરે કર્મીઓને માર માર્યા હોવાનો કર્મીઓએ આરોપ લગાવ્યો હતો બબાલ બાદ જીજે18 ઝેડ નંબરની બસને ડ્રાઈવરે બેરિયર્સ તોડીને હંકારી દીધી હતી જેમાં ટોલ બૂથ પાસે રોડ પર બેરિયર્સ નજીક ઊભેલા પાંચેક લોકોનો આબાદ બચાવ થયો હતો

Buy Now on CodeCanyon