Surprise Me!

ગાંધીજી માનતા હતા કે ભારતે પાક.ની ધાર્મિક લઘુમતિને નાગરિકતા આપવી જોઈએ - PM મોદી

2020-01-12 3,507 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે બેલૂર મઠમાં રવિવારે તેમણે કહ્યું કે નાગરિકતા કાયદો એ કોઈની નાગરિકતા લઈ લેશે નહિ પરંતુ આપશે, ગાંધીજી માનતા હતા કે ભારતે પાકિસ્તાનની ધાર્મિક લઘુમતિને સિટિશનશીપ આપવી જોઈએ <br /> <br />બીજા દિવસે આજે કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 105મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે તેમણે ગત રોજ હાવડામાં રામકૃષ્ણ મિશન મુખ્યાલયમાં રાતવાસો કર્યો હચો સાથે જ સેકડો લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના વિરોધમાં આખી રાત દેખાવો કર્યા હતા કોલકાતાના ઘણા સ્થળોએ શનિવારે CAAનો વિરોધ થયો હતો સૌથી વધારે ધર્મતાલામાં દેખાવકારો એકઠા થયા હતા તમામ દેખાવકારો, ડાબેર, કોંગ્રેસ અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા

Buy Now on CodeCanyon