Surprise Me!

ડિંડોલીમાં પ્રેમ સંબંધમાં યુવતીના ભાઈએ યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી

2020-01-13 4,946 Dailymotion

સુરતઃડિંડોલી વિસ્તારમાં આવેલા રોયલ સ્ટાર ટાઉનશીપમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી બિલ્ડીંગના પાંચમા માળે યુવકને પ્રેમસંબંધમાં યુવતીના ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે હત્યા અંગે હાલ ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon