Surprise Me!

અંકલેશ્વરના નોબલ માર્કેટમાં બંધ ગોડાઉનમાં લાગેલૂ આગ પર કાબૂ મેળવાયો

2020-01-14 259 Dailymotion

વડોદરાઃઅંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલા બંધ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ થોડી જ વારમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા માલ સામાનના જથ્થામાં ફેલાઈ જતાં આસપાસ ડરનો માહોલ પેદા થયો હતો આ આગ અંગે જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો વહેલી સવારે લાગેલી આગ વખતે ગોડાઉન બંધ હોવાથી કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી

Buy Now on CodeCanyon