Surprise Me!

Speed News: નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી છે

2020-01-14 2 Dailymotion

નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે આરોપી મુકેશ અને વિનયે ડેથવોરંટ જાહેર થયા બાદ કરેલી અપીલ પર સુપ્રિમના પાંચ જજોની બેંચે સુનાવણી કરી હતી હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે

Buy Now on CodeCanyon