Surprise Me!

સાડી પર શર્ટ પહેરી Rowdy Baby ગીત પર નાચ્યાં દાદી, લોકોએ કહ્યું ‘સુપર અમ્મા’

2020-01-15 4 Dailymotion

પોંડીચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ એક વીડિયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે કિરણ બેદી નગર નિગમના સફાઈ કર્મચારીઓ સાથે પોંગલ ઉજવવા ગયા હતા ત્યારે એક દાદીએ ધનુષના રાવડી બેબી સોંગ પર ડાન્સ કર્યો હતો આ એનર્જેટિક દાદી સફાઈ કામદાર હતા જેમણે સાડી પર શર્ટ પહેરી સુપર્બ ડાન્સ કર્યો હતો જેના વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકો કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે

Buy Now on CodeCanyon