Surprise Me!

કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, યુવા ખેલાડીઓ વિશે ઝડપથી કોઈ ધારણા ન બાંધી લો

2020-01-16 3,017 Dailymotion

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બુધવારે ICCના સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી ICCએ કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં કોહલીએ કહ્યું કે, ‘હું ચોંકી ગયો, ઘણા વર્ષો સુધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ મને આ સન્માન મળ્યું ઘણી વખત આપણે કોઈ ખેલાડી વિરુદ્ધ તેના પ્રારંભિક સમયમાં જ ટીકાત્મક વલણ અપનાવી લઈએ છીએ આવું ન થવું જોઈએ હું નથી ઈચ્છતો કે કોઈ યુવાન આવી પરિસ્થિતિમાંથી પસાર થાય’

Buy Now on CodeCanyon