Surprise Me!

26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની ઉજવણી, નવા રેષકોર્ષમાં એર શોનું રિહર્સલ યોજાયું

2020-01-17 373 Dailymotion

રાજકોટ:આ વર્ષે 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં કરવામાં આવશે જેને લઇને એર શોનું રિહર્સલ ચાલી રહ્યું છે ગઈ કાલે નવા રેષકોર્ષમાં એર શોનું અદ્ભૂત રિહર્સલ યોજાયું હતું એર શોની ટીમ દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે, આવતીકાલે મુખ્યમંત્રી આ એર શોનું રિહર્સલ નિહાળવાના છે પાવર પેરામોટર દ્વારા એર શો કરવામાં આવશે જેમાં 5 જેટલી પેરામોટરના પાયલોટ્સ અદ્ભૂત કરતબો દેખાડવામાં આવશે આ કરતબોમાં પેરેલલ ફ્લાઇંગ, પિકઅપ બોલ, અપડાઉન ફ્લાઇંગથી આકાશમાં 500થી 700 ફૂટ સુધી કરતબો દેખાડવામાં આવશે

Buy Now on CodeCanyon