Surprise Me!

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક્ટ્રેસ શબાના આઝમીની કારને ભયંકર અકસ્માત

2020-01-18 1 Dailymotion

બોલીવુડની અભિનેત્રી શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે, જેમાં તેમને ઈજા પહોંચી છે આ અકસ્માત બોમ્બે પુણે એક્સપ્રેસ વે પર સર્જાયો છે મળતી માહિતી પ્રમાણે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેને પગલે તેમને ઈજા પહોંચી છે <br /> <br />પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માતમાં તેમને ઘણી ઈજા પહોંચી છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના અંગે પોલીસ રાયગઢ પોલીસ અધિકારી અનિલ પારાસ્કરે જણાવ્યું હતું કે દુર્ઘટના મુંબઈથી 60 કિમી દૂર ખાલાપુર નજીક સર્જાઈ હતી શબાનાને મુંબઈની MGM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon