Surprise Me!

રાજ્યકક્ષાની 71મી પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ, એર શોમાં આકાશી કરતબો થયા

2020-01-18 156 Dailymotion

રાજકોટઃરાજયકક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટમાં ચાલી રહી છે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા એર શોમાં લોકોએ આકાશી કરતબો જોવા માણ્યાં હતાં ન્યૂ રેસકોર્સ ખાતે યોજાયેલા એર શોમાં પેરામોટરિંગ, પેરા સેઇલિંગ, ફ્લેયેબલ એરો મોડલિંગ, હેલિકોપ્ટર, મેનુવરેબિલિટી, ફ્લાય પાસ, સ્કાય ઇવનિંગ, હોટ એર બ્લુન જેવા આકાશી કરતબોને લોકોએ મનભરીને માણ્યાં હતાં

Buy Now on CodeCanyon