અમદાવાદના ખાડિયા વિસ્તારની જીવણપોળના એક ઘરમાં સાપ ઘૂસી ગયો આ સાપ ઘરની અંદર રહેલા ACના આઉટડોર યૂનિટમાં ઘૂસી ગયો હતો સાપને જોઈને ઘરનાસભ્યો ડરી ગયા હતા એ પછી આસપાસના લોકોએ એનિમલ લાઈફ કેર સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને થોડીવારમાં જ આ સંસ્થાના વિજય ડાભી અહીં પહોંચી ગયા હતાવિજય ડાભીએ ગણતરીની મિનિટોમાં જ બિનઝેરી એવા વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતીને રેસ્ક્યૂ કર્યો હતો