Surprise Me!

જનતા 16,443 કિમી લાંબી માનવ શૃંખલા બનાવશે, 15 હેલિકોપ્ટરથી વીડિયોગ્રાફી થશે

2020-01-19 7 Dailymotion

પટના:જળ-જીવન-હરિયાળી અને દારૂબંધીના પક્ષમાં અને દહેજપ્રથા-બાળ વિવાહના વિરોધમાં રવિવારે રાજ્યમાં 16,443 કિમી લાંબી માનવ શૃંખલા બનાવવામાં આવી છે મુખ્ય કાર્યક્રમ પટનાના ગાંધી મેદાનમાં રાખવામાં આવ્યો છે અહીં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ઘણાં મંત્રી અને ઓફિસર્સ હાજર રહેશે 15 હેલિકોપ્ટર દ્વારા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર માનવ શૃખંલાને કેમેરામાં કેદ કરશે તે સાથે જ બાઈક સવાર વીડિયોગ્રાફર પણ વીડિયો બનાવશે ગામથી લઈને શહેર સુધી દરેક કિલોમીટર પર એક વીડિયોગ્રાફર રાખવામાં આવ્યો છે

Buy Now on CodeCanyon