Surprise Me!

નીતિ આયોગના સદસ્યે કહ્યું ‘કાશ્મીરમાં ઈન્ટરનેટથી ગંદી ફિલ્મો જ તો જોવાય છે’

2020-01-19 18 Dailymotion

કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલી પાબંદીને લઇને નીતિ આયોગના સદસ્ય અને પૂર્વ ડીઆરડીઓ ચીફ વીકે સારસ્વતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે જો કાશ્મીરમાં ઈન્ટરનેટ નથી તો તેનાથી કોઈ ફેર પડતો નથી શું ફેર પડે છે? શું ત્યાં ઈ-ટેલિંગ થાય છે?ત્યાં ગંદી ફિલ્મો જ જોવાય છે

Buy Now on CodeCanyon