Surprise Me!

અંગ્રેજી ભવનમાં હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડને ચાર્જ સોંપતા વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો

2020-01-21 81 Dailymotion

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોથી ઘેરાયેલી જ રહે છે આજે અંગ્રેજી ભવનના ડિપાર્ટમેન્ટ હેડ સંજયભાઇ મુખર્જીની જગ્યાએ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ નિલામ્બરીબેનને સોંપવામાં આવતા વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો તમામ વિદ્યાર્થીઓ ક્લાસ છોડી કેમ્પસમાં એકત્ર થયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા અગાઉ વિદ્યાર્થીઓએ વીસીને આ અંગે રજૂઆત કરી હતી છતાં અચાનક અંગ્રજી ભવન ડિપાર્ટમેન્ટમાં હેડનો ચાર્જ અન્યને સોંપવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 107 કોપીકેસ થયાનું બહાર આવ્યું છે

Buy Now on CodeCanyon