Surprise Me!

‘સ્ટ્રીટ ડાન્સર થ્રીડી’ની સ્ટાર કાસ્ટે બાબા જેક્સન સાથે ડાન્સ કર્યો,વરુણે કહ્યું,આ છે અસલી સ્ટ્રીટ ડાન્સર

2020-01-22 1 Dailymotion

બોલિવૂડ ડેસ્કઃવરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પોતાની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર થ્રીડી’ની સ્ટાર કાસ્ટ અને ટિકટોક પર માઈકલ જેક્સનની સ્ટાઈલમાં ‘બાબા જેક્સન’ના નામે વાઈરલ થયેલા ડાન્સર યુવરાજ સિંહ સાથે પોતાની ફિલ્મના રિક્રિએટેડ સોંગ ‘મુકાબલા મુકાબલા’ પર ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે વરુણે આ વીડિયો શૅર કરતાં લખ્યું કે, ‘આ છે રિયલ સ્ટ્રીટ ડાન્સર’

Buy Now on CodeCanyon