Surprise Me!

બેગમપુરામાં લાકડાના જૂના બે મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

2020-01-24 1,297 Dailymotion

સુરતઃબેગમપુરામાં દારૂખાના રોડ પર આવેલી મોતી ટોકિઝની બાજુમાં બે મકાનમાં આગ લાગી ગઈ હતી લાકડાના મકાનમાં લાગેલી આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો ઘરના સભ્યો નોકરી ધંધે ગયા હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી

Buy Now on CodeCanyon