Surprise Me!

હાલોલ બાયપાસ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત

2020-01-27 2,528 Dailymotion

હાલોલ: ગોધરા હાલોલ બાયપાસ રોડ પર દાવડા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બંનેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon