Surprise Me!

મિત્રને ફોન કરીને યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, દોસ્તે દોડી જઈને જીવના જોખમે બચાવ્યો

2020-01-27 1,065 Dailymotion

છોટાઉદેપુરઃમિત્રને ફોન કરીને આત્મહત્યા કરવા માટે નીકળેલા યુવાને બોડેલીની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું તુરંત જ મિત્રએ પોલીસને જાણ કરીને નર્મદા કેનાલ પર યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને પ્રવીણભાઇ રાઠવા નામના યુવાનને કેનાલમાં ડૂબતો જોઇ મિત્રએ જીવના જોખમે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને યુવાનને બહાર કાઢી સારવાર અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો પ્રેમ પ્રકરણમાં યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું છે

Buy Now on CodeCanyon