Surprise Me!

ગૃહમંત્રી અમિત શાહના આરોપો પર દિલ્હી CM કેજરીવાલે ખુલાસો કર્યો

2020-01-27 264 Dailymotion

આમ આદમી પાર્ટીએ નોમિનેશન ભરવાની પ્રક્રિયા પછી અંતિમ તબક્કાનું પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે કેજરીવાલે પોતાના પ્રચારમાં એક વીડિયો વાઈરલ કર્યો છે જેમાં કેજરીવાલે અમિત શાહની ચૂંટણી રેલીઓમાં ‘આપ’ પાર્ટી પર કરાયેલા આરોપોનો જવાબ આપ્યો કેજરીવાલે કહ્યું કે, અમિત શાહ ચૂંટણી પ્રચારમાં દિલ્હીના લોકોનું અપમાન કરે છેઅમિત શાહ કહે છે કે દિલ્હીમાં એકપ ણ CCTV કેમરા નથી લાગ્યો પરંતુ દિલ્હીવાસીઓએ 2 લાખ cctv કેમેરા લગાવ્યા છે, તમે કેટલા લગાવ્યા? દિલ્હીની સરકારી સ્કૂલનું રિઝલ્ટ 96% આવ્યું છેઅમિત શાહ બાળકોની મહેનતની મજાક ઉડાવે છે તમે દિલ્હીના લોકો પાસેથી શીખીને UP,હરિયાણાની સ્કૂલ ઠીક કરો5 વર્ષમાં દિલ્હીના લોકોએ ઈન્કમ ટેક્સ ડબલ ભર્યો છે આમ, ગૃહમંત્રી અમિત શાહના આરોપો પર દિલ્હી CM કેજરીવાલે ખુલાસો કર્યો

Buy Now on CodeCanyon