Surprise Me!

ઉના અને દીવના વાતાવરણમાં પલ્ટો, વહેલી સવારે છાંટા પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

2020-01-28 1 Dailymotion

ઉના: સૌરાષ્ટ્રમાં બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો વહેલી સવારે ગાઢ ધુમ્મસનું આવરણ છવાયું હતું તો બીજી તરફ ગીરસોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું ઉના અને દીવ પંથકમાં કમોસમી વરસાદના છાંટા વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે

Buy Now on CodeCanyon