ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માએ એક ચૂંટણીપ્રચારમાં ભડકાઉ ભાષણ આપતા સોશિયલ મીડિયામાં તેઓ ટ્રેન્ડ થઈ ગયા છે તેમણે શાહિનબાગ પ્રદર્શનકારીઓ પર કહ્યુ હતુ કે દિલ્હીવાસીઓ પાસે હજુ સમય છે જો તેઓ સજાગ નહીં બને તો કાશ્મીર, યૂપી, કેરળની જેમ દિલ્હીમાં પણ તેઓ તમારા ઘરમાં ઘૂસીને બહેન-દીકરીઓ સાથે રેપ કરશે અને તેમના કત્લ કરશે