Surprise Me!

સારાનો ‘તેલ માલિશ’ વીડિયો વાઇરલ, મેદસ્વીપણું જોઇને ચક્કર ખાઇ જશો

2020-01-28 31 Dailymotion

એક્ટ્રેસ સારા અલી ખાન અત્યારે બોલિવૂડની સેક્સીએસ્ટ એક્ટ્રેસીસમાંની એક ગણાય છે પરંતુ એક સમય હતો જ્યારે તે બહુ જાડી હતી તેને જોઇને લાગતુ નહીં કે એક દિવસ તે બોલિવૂડમાં ડંકો વગાડશે બાદમાં તેણે ફિટનેસ પર જોર આપ્યું અને હાલ આપણી સમક્ષ છે પરંતુ હાલમાં સારાએ તેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે ખુબ જાડી જોવા મળે છે વીડિયો કોઇ ફ્લાઇટનો છે અને તેની બે ફ્રેન્ડ સાથે તે મુસાફરી કરતા એક વીડિયો બનાવે છે જેના બેકગ્રાઉન્ડમાં સર જો તેરા ચકરાયે સોંગ વાગી રહ્યું છે, હાલ આ તેલમાલિશ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે

Buy Now on CodeCanyon