Surprise Me!

વસંત પંચમી પર યૂપી સીએમ યોગી આદિત્યનાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

2020-01-30 632 Dailymotion

યૂપી સીએમ યોગી આદિત્યનાથે વસંત પંચમીના પાવન અવસરે પ્રયાગરાજમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતીયૂપી સીએમે ગંગામાં 11 ડૂબકી લગાવી સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કર્યું હતુંસ્નાન બાદ સીએમ યોગીએ અરૈલ ઘાટ પર ગંગાની પૂજા કરી હતી, જે બાદ સંગમ પર પતંગ ઉડાવી હતી અનેસ્વચ્છતાનો સંદેશ આપવા કબૂતરો પણ ઉડાવ્યા હતા

Buy Now on CodeCanyon