Surprise Me!

સુપરબાઉલના સ્ટેજ પર એકસાથે આવી શકીરા અને જેનિફર લૉપેઝ, ફેન્સ થઈ ગયા ઘાયલ

2020-02-03 9,679 Dailymotion

હૉલિવૂડની ફેમસ ડાન્સર અને સિંગર શકીરા અને જેનિફર લોપેઝ જો એક સાથે મંચ પર પર્ફોર્મ કરવા લાગે તો ઑડિયન્સનું એન્ટરટેઇનમેન્ટ બમણું થઈ જાય તેમાં કોઈ શંકા નથી, કંઇક એવું જ થયું સુપરબાઉલના હાફટાઇમમાં પોપ ક્વિન શકીરા અને જેનિફર લોપેઝએકસાથે પોતપોતાના અંદાજમાં થીરકી, ફેન્સ તેમના પર્ફોર્મન્સને જોતા જ રહી ગયા આ બંને સેલિબ્રિટિઝ તેની સિંગિંગ સ્કિલ અને ડાન્સિંગ સ્કિલથી જાણીતી છે ત્યારે સોશિયલ મીડિયા પર તેમના આ વીડિયો ફેન્સ ઘણાં જ પસંદ કરી રહ્યા છે

Buy Now on CodeCanyon