Surprise Me!

ભરૂચમાં લિંક રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ

2020-02-03 224 Dailymotion

ભરૂચઃ ભરૂચમાં શનિવારે સ્કૂલમાં પરીક્ષા આપીને ઘરે જવા નીકળેલા ધો-4ના બે વિદ્યાર્થીઓના મોત બાદ આજે લિંક રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી છે બે વિદ્યાર્થીઓના મોત બાદ રવિવારે સ્થાનિક લોકોએ લિંક રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી જેને પગલે નગરપાલિકા તંત્ર હકરતમાં આવ્યું છે, જોકે બે વિદ્યાર્થીઓના મોત બાદ સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ કરતા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે

Buy Now on CodeCanyon