Surprise Me!

વિજાપુરના લાડોલમાં કૂવાનો સ્લેબ તૂટતાં 3 કિશોરો કૂવામાં પટકાયા, 1નું મોત

2020-02-03 466 Dailymotion

વિજાપુર: વિજાપુરના લાડોલ ગામમાં રવિવારે બપોરના સમયે ગામના જ ત્રણ કિશોર રમતાં રમતાં એક જૂના કૂવાના સ્લેબ પર બેઠા હતા, ત્યારે સેલ્બ તૂટતાં ત્રણેય કિશોર કૂવામાં ખાબક્યાં હતા આ અકસ્માતમાં એક કિશોરનું મોત થયું હતું જ્યારે અન્ય બે કિશોરોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાયા હતા લાડોલ ગામમાં આવેલા જૂના બંધ કૂવા નજીક રવિવારે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ 3 કિશોરો રમતા રમતા પહોંચ્યા હતા

Buy Now on CodeCanyon