Surprise Me!

કામરેજમાં લગ્ન પ્રસંગમાં ઘોડો બેકાબૂ બન્યો હોવાનો વીડિયો વાઈરલ

2020-02-04 2 Dailymotion

સુરતઃ કામરેજમાં લગ્ન પ્રસંગમાં વાડીમાં એક ઘોડો બેકાબૂ બન્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ઘોડા બેકાબૂ બનતા વાડીમાં હાજર મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, ઘોડા માલિક અને અન્ય લોકોએ ભેગા મળી ઘોડાને કાબૂમાં લીધો હતો જેથી હાજર મહેમાનોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થઇ ન હતી જોકે, હાલ આ વીડિયો સિશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે

Buy Now on CodeCanyon