Surprise Me!

વાવડી ગામની જય ભારત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મેદાન વળાવ્યું, વીડિયો વાઇરલ

2020-02-04 443 Dailymotion

રાજકોટ: રાજકોટના વાવડી ગામની જય ભારત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથમાં સાવરણા પકડાવી સ્કૂલનું મેદાન સાફ કરાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ મેદાન વાળી રહ્યા હોય તેવા વીડિયો સાશિયલ મીડિયામાં વાઇરલ થયા છે શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ શ્રમકાર્ય કરાવતા વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે

Buy Now on CodeCanyon