Surprise Me!

ભાઇના લગ્નમાં કરીનાને યાદ આવ્યું ‘બોલ ચૂડિયાં’ સોંગ, બહેન સાથે કર્યો ડાન્સ

2020-02-05 1 Dailymotion

હાલમાં જ કરીના કપૂરના કઝિન અરમાન જૈનના લગ્ન અને રિસેપ્શનના વીડિયો સોશિયલ મીડિયામાં છવાયા છે તેમાં ખાસ કરીને ભાઇના લગ્નમાં કપૂર સિસ્ટર્સનો સ્વેગ તેમના ફેન્સને પસંદ આવી રહ્યો છે ત્યારે અરમાનના વેડિંગ રિસેપ્શનમાં કરીના કરિશ્માએ એવરગ્રીન સોંગ બોલ ચૂડિયાં પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો જેને કરન જોહરે કંપની આપી હતી આ પ્રસંગે કરીના સિલ્વર હેવી લહેંગામાં તો કરિશ્મા વ્હાઇટ આઉટફીટમાં જોવા મળી હતી

Buy Now on CodeCanyon