Surprise Me!

રાજકોટમાં 36 ટીમોનું 18 વોર્ડમાં ઓપરેશન, બીગ બજાર, પેન્ટાલૂન સીલ

2020-02-05 674 Dailymotion

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝુંબેશ શરૂ કરી છે 36 ટીમોને 18 વોર્ડમાં મિલકતવેરો વસૂલવા માટે ઉતારી છે બીગ બજારનો 97,67,177 રૂપિયાનો વેરો ભરવાનો બાકી હોય આજે મનપાએ તેને સીલ કરી દીધું છે બીગ બજાર સીલ થતા હજારો લોકોને તેની અસર પહોંચશે તેમજ વિજયકાંત ફાઉન્ડરી, પેન્ટાલૂન, રાધેક્રિષ્ના જ્વેલર્સ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે

Buy Now on CodeCanyon