Surprise Me!

અરમાન જૈનના રિસેપ્શનમાં પહેલીવાર સાડીમાં જોવા મળી અંબાણીની થનારી વહુ

2020-02-05 1 Dailymotion

અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં અંબાણીના પૂરા પરિવારે ઠાઠથી એન્ટ્રી કરી હતીમુકેશ અંબાણીએ પરિવાર સાથે ન્યૂલીવેડ કપલને લગ્નની શુભકામના પાઠવી હતીઅહીં ખાસ લાઇમલાઇટમાં રહી રાધિકા મર્ચન્ટ રાધિકા પહેલીવાર સાડીમાં જોવા મળી હતીમિનિમમ મેકઅપ, ડાયમંડ નેકપીસ અને લાઇટ ઈયરિંગ્સમાં રાધિકાએ લૂક કમ્પલિટ કર્યો હતોગ્રે શેડ સાડીમાં રાધિકા સુપર્બ લાગતી હતી નીતા અંબાણી વ્હાઇટ આઉટફીટમાં એલિગન્ટ લાગતા હતા આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે એન્ટ્રી કરી હતીપિસ્ટલ ગ્રીન લહેંગા પર શ્લોકાએ ડાયમંડ નેકપીસ પહેર્યો હતો

Buy Now on CodeCanyon