Surprise Me!

પૂરપાટ ઝડપે આવતા બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો, નાળુ કુદાવી રોડ પર પટકાતા મોત, CCTV

2020-02-05 9,213 Dailymotion

ભાવનગર: શહેરના ઘોઘા રોડ પર 3 ફેબ્રુઆરીની રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકચાલકે કાબૂ ગુમાવતા નાળુ કુદાવી રોડ પર પર પટકાયો હતો ચાલકનું નામ અજય ચૌહાણ અને સુભાષનગરનો હોવાનું જાણવા મળ્યું છે ગત રાત્રે સારવાર <br />દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી બાઇક ફૂટબોલની જેમ ઉછળ્યું હતું

Buy Now on CodeCanyon