Surprise Me!

ધો.10ની વિદ્યાર્થિની પર પ્રેમીના જ બે મિત્રોએ દુષ્કર્મ આચર્યું, બંનેની ધરપકડ

2020-02-06 2 Dailymotion

રાજકોટ:ધો10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રવિવારે સાંજે ઘરેથી નીકળી હતી અને પછી પ્રેમી રાહુલને પોતાને લઇ જવા માટે ફોન કર્યો હતો પરંતુ તેણે એક વખત વાત કર્યા બાદ ફોન રિસીવ ન કરતાં પ્રેમીના મિત્ર દિનેશ ભરવાડને ફોન કરી મદદ માંગતાં તે પણ દૂર હોય તેણે બીજા મિત્ર રિક્ષાચાલક મુફો ઉર્ફે પ્રિતમ ભરવાડને મદદ માટે મોકલ્યો હતો મફાએ તેણીને રિક્ષામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ તથા બીજા વિસ્તારોમાં ફેરવી હતી અને રાતે રૈયાધારની પાછળ નવા બનતા બિલ્ડીંગ પાસે મજૂરની ઓરડી ખાલી પડી હોવાથી ત્યાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું બાદમાં મોડી રાતે દિનેશ ભરવાડ આવ્યો હતો અને તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે વિદ્યાર્થિની પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ફરિયાદ નોંધાવતા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Buy Now on CodeCanyon