Surprise Me!

યુવતીઓને Kiss કરીને ભાગી જતો હતો યુવક, સામે આવ્યા સીસીટીવી ફૂટેજ

2020-02-06 4,365 Dailymotion

મુંબઈના માટુંગા રેલવે સ્ટેશનના એક સીસીટવી ફૂટેજ વાઇરલ થયા છે જેમાં એક યુવક ફૂટ ઓવર બ્રિજ પર અજાણી યુવતીઓને કિસ કરીને ભાગી જતો હતો સીસીટીવી ફૂટેજ 25 જાન્યૂઆરીના છે આરોપી પર આરોપ છે કે આ પહેલા પણ તેણે આવું કર્યું છે પરંતુ કોઇએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નથી કરી આરોપીનું નામરાજિઉર ખાન છે, જે એન્ટોપ હિલમાં રહે છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદમુંબઈ સેન્ટ્રલ પોલીસે ફૂટ ઓવર બ્રિજ પર પેટ્રોલિંગ વધારી દીધું છે

Buy Now on CodeCanyon